Surprise Me!

વલસાડની પાર નદી ઉપર 11 કરોડના ખર્ચે નવો બ્રિજ નિર્માણ શરૂ, 55 ગામોને મળશે રાહત

2025-11-14 1 Dailymotion

ધામની (ધરમપુર) અને કુંડા (કપરાડા) વચ્ચે વહેતી પાર નદી ઉપર બનતા આ બ્રિજથી વિસ્તારના આશરે 55 જેટલા ગામના લોકો માટે પરિવહન વધુ સરળ બનશે.

Buy Now on CodeCanyon