મગજ ફરેલી માતાએ અડધી રાતે કર્યુ મોતનું તાંડવ, બે બાળકોને ઉતાર્યા મોતને ઘાટ, નવસારી જિલ્લાની ચકચારી ઘટના
2025-11-15 3 Dailymotion
નવસારીના દેવસર ગામે સૌ કોઈને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. એક પરિણીતાએ પોતાના બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા, જાણો શું છે વારદાત...