સાસણ ગીર જંગલના વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, સિંહણ સાથે લડાઈ કરી રહેલા એક સિંહને અન્ય એક નર સિંહ જૂથમાંથી ખદેડી રહ્યો છે.