Surprise Me!

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અધિકારીઓને કડક સંદેશ, કહ્યું ખેડૂત સહાયમાં ગેરરીતિ કરી તો ખેર નહીં...

2025-11-15 13 Dailymotion

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના લસકાણા ખાતે આયોજિત 'પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ'માં સરકારી અધિકારીઓને સ્પષ્ટ અને આકરો સંદેશ આપતાં ખળભળાટ મચી ગયો છે.

Buy Now on CodeCanyon