પ્રચંડ ધડાકો થયો અને શ્રમિક યુવક 50 ફૂટ હવામાં ઉછળીને દૂર ફેંકાતા મોત, બનાસકાંઠાના છાપીની ઘટના
2025-11-16 62 Dailymotion
બનાસકાંઠાના છાપીમાં આવેલી એક ખાનગી કંપનીમાં ટેન્કમાં બ્લાસ્ટ થતાં અહીં કામ કરી રહેલા એક પરપ્રાંતીય શ્રમિકનું કરૂણ મોત નીપજ્યું હતું.