Surprise Me!

સુરેન્દ્રનગરના મુળીના લીમલી ગામમાં ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ, રુ.3.20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

2025-11-16 8 Dailymotion

દરમિયાન 6 ડમ્પર અને 2 જેટલી JCB મશીનો સહિત અંદાજે રુ.3.20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon