Surprise Me!

બહુચરાજી અને જોટાણાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું, પાક બગડવાનો ભય

2025-11-16 4 Dailymotion

ખેડૂતોનું કહેવું છે કે, "અમે સરકારના આદેશ પર ભરોસો રાખીને વાવેતર કર્યું, પણ હવે પાણી જ ન મળે તો આખું વર્ષ બગડવાની ચિંતા છે."

Buy Now on CodeCanyon