વિસાવદરમાંથી 1956 પર પ્રાંતીય દારૂની બોટલ અને બિયરના ટીમની સાથે ભેસાણમાંથી 840 બોટલ દારૂ પકડાયો છે. દારૂ સાથે બે ઈસમોની અટકાયત કરી છે.