Surprise Me!

ધોરાજીમાં કોલેરાના બે કેસ આવતા તંત્ર સતર્ક થયું, રાજકોટ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

2025-11-16 3 Dailymotion

રાજકોટના ધોરાજીમાં 40 જેટલા વ્યક્તિઓમાં કોલેરાની અસર જોવા મળી હતી, જે બાદ તંત્ર દ્વારા રિપોર્ટ કરાવાતા 40 પૈકીના બે વ્યક્તિઓના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

Buy Now on CodeCanyon