સુરત બનશે દેશનું 'વન-કનેક્ટ' સિટી, ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવું બની રહ્યું છે રેલવે સ્ટેશન, કલ્પના ન કરી હોય તેવી સુવિધાઓ
2025-11-17 978 Dailymotion
સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનને ઇન્ટરનેશનલ એરપોર્ટ સમકક્ષ બનાવી વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ₹1,476 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવી રહ્યું છે.