અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામના ભેંકરા ગામે કમોસમી વરસાદને લઈ સહાય માટે મોડી રાત્રે પણ ખેડૂતોના ફોર્મ ભરવા માટે લાઇનો લાગી છે.