ભાવનગર ત્રિપલ મર્ડર: ફોરેસ્ટ અધિકારી જ નીકળ્યો આરોપી, તકીયાથી પત્ની-બે બાળકોનું મોઢું દબાવી દીધું, હત્યાનું શું કારણ આપ્યું?
2025-11-17 6 Dailymotion
ભાવનગર શહેરના ચકચારી ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બાળકો ગુમ થયાના મામલામાં તેના મૃતદેહ મળ્યા બાદ સરકાર તરફથી ફોરેસ્ટ અધિકારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.