આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયાના પાંચ દિવસમાં જ તેમના ભૂતકાળને લગતા વિવાદિત વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો આવ્યો છે.