Surprise Me!

સુરતમાં 3 વિસ્તારોમાં આગના બનાવ, રામપુરામાં ગેસ લીકેજ બાદ ફ્રીજનું કૉમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું!

2025-11-18 6 Dailymotion

સુરત શહેરમાં આગ લાગવાના ત્રણ અલગ-અલગ બનાવો નોંધાયા હતા, જેમાં રામપુરા વિસ્તારમાં બનેલી ઘટના સૌથી ભયાનક હતી. સદનસીબે, ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Buy Now on CodeCanyon