Surprise Me!

જૂનાગઢમાં જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ, વિદ્યાર્થિનીઓથી લઈને ગૃહિણીઓએ મોટી સંખ્યામાં લીધો ભાગ

2025-11-18 9 Dailymotion

જુનાગઢમાં જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં આજે દોડ, ગોળા ફેંક, બરછી ફેંક, વોલીબોલ, ખોખો, કબડ્ડી અને આર્ચરી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon