લોંગ ટર્મ વિઝા (LTV) પર ભારત આવેલા પાકિસ્તાની મૂળના બાળકો પણ સ્થાનિક બાળકો સાથે ખભે-ખભા મિલાવીને ગુજરાતી ભાષા, ગણિત અને અન્ય વિષયો ભણી રહ્યા છે.