મહેસાણામાં નવી નોટો લેવા બેંક આગળ લાઈનો લાગી! લગ્નસરાની સિઝનમાં બેંક દ્વારા ₹14 લાખની 10ની નોટોનું વિતરણ
2025-11-18 6 Dailymotion
RBIએ બેંકોને સૂચના આપી હતી કે તેઓ કેમ્પનું આયોજન કરીને લોકોને નવી નોટો અને સિક્કાઓનું વિતરણ કરે, જેથી બજારમાં નવી ચલણી નોટોનું પરિભ્રમણ વધારી શકાય.