ઓવરસ્પીડમાં દોડતી કાર અને સામેથી આવતી બાઈક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં બાઈક સવાર પિતા–પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું.