ભાવનગરના ખેડૂતોને ડુંગળીએ રોવડાવ્યા, ખેડૂત કલ્યાણ સંગઠને સરકાર પાસે કરી નિકાસની માંગ
2025-11-18 52 Dailymotion
ભાવનગર જિલ્લામાં શિયાળાના પ્રારંભમાં ડુંગળી પાકવાનું શરૂ થતા યાર્ડમાં આવક વધે છે. ત્યારે શરૂઆતમાં નીચા ભાવથી ખેડૂત કલ્યાણ સંગઠને નિકાસની મંગ કરી છે.