Surprise Me!

અમદાવાદીઓને નવા વર્ષે મળશે લિનિયર ગાર્ડનની ભેટ, શહેરના ઈતિહાસ-વિકાસને દર્શાવતા આ ગાર્ડનમાં શું હશે ખાસ?

2025-11-18 3 Dailymotion

12 કરોડના ખર્ચે એલિસબ્રિજ અને નહેરુબ્રિજ વચ્ચે બનેલો આ ગાર્ડન ફરવા માટે જ નહીં પણ અમદાવાદના ઇતિહાસ અને વિકાસની ઝાંખીનું પણ એક અદભુત નજરાણું છે.

Buy Now on CodeCanyon