ભાવનગર જિલ્લાના આશા વર્કર બહેનોનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આરોગ્ય વિભાગે આશા વર્કર બહેનોના કાર્યની સરાહના કરતા કેટલાંક સૂચનો કર્યા છે.