Surprise Me!

ચીખલીના દેગામમાં ચૈતર વસાવાનો ફિલ્મી અંદાજ, કહ્યું 'જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહી'

2025-11-19 3 Dailymotion

નવસારી જિલ્લાના દેગામમાં આમ આદમી પાર્ટી દ્વારા અને ચૈતર વસાવાના નેતૃત્વમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક જનસભા યોજાઈ હતી, જેમાં વસાવાનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો.

Buy Now on CodeCanyon