અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેર, 'હેપ્પી હનુમાન ચાલીસા'ની સ્ટોલ બની આકર્ષણનું કેન્દ્ર
2025-11-19 8 Dailymotion
અહીંયા બુક ફેસ્ટિવલમાં હેપ્પી હનુમાન નામની એક અનોખી સ્ટોલ લગાવવામાં આવી છે, જેમાં હનુમાન ચાલીસાને એક અનોખા અંદાજમાં લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે.