શિક્ષણ સહાયના 26,000 ફોર્મ રદ્દ થતાં રત્નકલાકારો લાલઘૂમ: સુરતમાં 'માહિતી અધિકાર'નું શંખનાદ, પાંચ દિવસમાં 1000થી વધુ RTI દાખલ
2025-11-19 92 Dailymotion
મંદીમાં શિક્ષણ ફી ભરવા સંઘર્ષ કરતા પરિવારોની સહાય રદ્દ થતાં ન્યાય માટે કાયદાનો સહારો, અધિકારીઓના બેજવાબદાર વલણથી લડત વધુ ઉગ્ર બની.