Surprise Me!

દિવાળી બાદ જુનાગઢની હીરા બજારમાં સંપૂર્ણ અંધકાર, મોટાભાગના કારખાના પર અલીગઢી તાળા, દસ વર્ષમાં સૌથી મોટું સંકટ

2025-11-19 6 Dailymotion

આંતરરાષ્ટ્રીય સમીકરણો અને બજારમાં રફ હીરાનું કામ પૂર્વવત્ ન થતા જૂનાગઢમાં આજે 300 કરતાં પણ વધારે હીરાના નાના-મોટા કારખાનાઓમાંથી 50% કરતાં વધારે કારખાનાઓ બંધ છે.

Buy Now on CodeCanyon