વલસાડ: ધરમપુરમાં આમ આદમી પાર્ટીનું 'ગુજરાત જોડો અભિયાન', ચૈતર વસવાએ કહ્યું 'ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની સરકાર એટલે ભાજપ'
2025-11-19 93 Dailymotion
ધરમપુરનાં નાની વાહિયાળ ખાતે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ચૈત્ર વસાવાના અધ્યક્ષ સ્થાને એક જનસભા મળી જેમાં સેંકડોની જનમેદની ઉમટી પડી હતી.