અમદાવાદ બુક ફેસ્ટિવલ: રામાયણ અને રામ મંદિરના સ્ટેમ્પ ખરીદવા માટે લોકોમાં ક્રેઝ
2025-11-19 13 Dailymotion
અમદાવાદના ઇન્ટરનેશનલ બુક ફેર 2025માં ઇન્ડિયન પોસ્ટ તરફથી એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ ટાઈપની ટિકિટો, સ્ટેમ્પ, પોસ્ટમેન, અને પોસ્ટ ઘર રાખવામાં આવ્યું છે.