ખેડા જિલ્લાની નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO રમેશભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.