અમદાવાદના શાહેઆલમ દરગાહમાં મન્નતના લાડુ બનાવવામાં આવ્યા છે. આ પરંપરાને હઝરત શાહે આલમ દરગાહના ખાદીમ સુબા મિયા ચિસ્તીએ જીવંત રાખી છે.