અનોખી પ્રતિભા નો માલિક જૂનાગઢનો રાજેશ મકવાણા, બે પગના પંજા અને એક હાથના પંજાની સાથે ક્રિકેટ રમી રહ્યો છે
2025-11-20 373 Dailymotion
દિવ્યાંગતા છતાં પણ રાજેશ ક્રિકેટ રમીને સૌને કરે છે દંગ. પાછલા 30 વર્ષની તમામ વિપરીત પરિસ્થિતિની વચ્ચે બોલ અને બેટ વડે કરે છે ગજબની કમાલ.