Surprise Me!

છોટાઉદેપુરના ભેંસવહી ગામમાં 61 વર્ષે દેવોની પેઢી બદલવાની પ્રક્રિયા, 10 દિવસ સુધી ધામધૂમથી ગામસાંઈ ઇન્દની ઉજવણી

2025-11-20 8 Dailymotion

દેવોનું નવીનીકરણ કરવાની પ્રક્રિયા એટલે કે દેવોની પેઢી બદલવાં ગામના લોકો ભેગા મળી, થનાર ખર્ચને સરખે હિસ્સે પ્રત્યેક પરિવાર દીઠ વહેંચવામાં આવે છે.

Buy Now on CodeCanyon