Surprise Me!

ગુજરાતની પ્રથમ પિંક BRTSનું સ્ટીયરિંગ 'સિંગલ મધર' નિશા શર્માના હાથમાં, સુરતમાં આજથી મહિલાઓ માટેની બસ રસ્તા પર

2025-11-20 11 Dailymotion

મૂળ ઈન્દોર (મધ્યપ્રદેશ)ની રહેવાસી અને સિંગલ મધર એવી નિશા શર્મા સુરતની પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર બનીને અન્ય મહિલાઓ માટે એક પ્રેરણા બની છે.

Buy Now on CodeCanyon