ભાવનગરમાં ભૂલકાઓએ બનાવ્યા પ્રોજેક્ટ: અકસ્માત થતા સીધા પોલીસને એલર્ટ મળશે, વરસાદનું પાણી પેવર બ્લોકમાંથી જમીનમાં ઉતરશે
2025-11-21 115 Dailymotion
શહેરમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના શાળાના બાળકોનું યોજાયું હતું. જેમાં 100 જેગલ બાળકોએ ભાગ લીધો હતો.