ભાવનગરમાં ઠંડીમાં શેલ્ટર હોમ બન્યા આશીર્વાદ, ખોટા લોકોને લાભ લેતા રોકવા નિયમ બનાવવાની માંગ કરાઈ
2025-11-21 118 Dailymotion
ઘરવીહોણા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમ બનાવવામાં આવેલા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા શેલ્ટર હોમમાં લોકો લાભ પણ લઈ રહ્યા છે.