ગીર સોમનાથ: BLOએ SIRની કામગીરીના દબાણથી આપઘાત કર્યાનો આરોપ, શિક્ષણમંત્રી પરિવારને મળવા પહોંચ્યા
2025-11-21 43 Dailymotion
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી ગામે રહેતા અને છારા ગામની કન્યા શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને BLOએ આજે સવારે આત્મ હત્યા કરી છે.