AMCની બોર્ડ બેઠકમાં બુરખા મામલે મુદ્દો ગરમાયો, મહિલા કોર્પોરેટરને રજૂઆત વખતે બુરખો દૂર કરવાનું કહેવાતા વિવાદ
2025-11-21 49 Dailymotion
જેમાં ખાડિયા વોર્ડના મહિલા કાઉન્સિલરે એક મોટી ટિપ્પણી કરી હતી, તેમણે મુકતમપુરા વોર્ડના મહિલા કાઉન્સિલરને ટિપ્પણી કરી હતી.