નર્મદા જિલ્લાની સંકલન બેઠકમાં MLA ચૈતર વસાવાએ ઉઠાવ્યો BLO કામગીરીનો પ્રશ્ન, મંત્રીએ કહ્યું, 'કામ તો કરવું જ પડશે'
2025-11-22 3 Dailymotion
નર્મદા જિલ્લા કલેકટર ખાતે રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી અને નર્મદા જિલ્લાના હાલમાં જ પ્રભારી બનેલા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી.