તપાસમાં બનાસ ડેરીના માર્કાવાળું ભેળસેળયુક્ત ઘી બનાવામા આવતું હોવાનું સામે આવ્યું હતું. આ મામલામાં SOGની ટીમે ત્રણ શખ્સોની અટકાયત કરી છે