સુરતમાં લગ્નની તૈયારી વચ્ચે ફિઝિયોથેરાયી ડોક્ટરનો આપઘાત, મંગેતરને મળવા જતી તે કાફેમાં જઈને જીવન ટૂંકાવ્યું
2025-11-22 2 Dailymotion
મૂળ જામનગરના અને હાલ સરથાણાની વિશ્વા રેસિડેન્સિમાં રહેતા રત્નકલાકારની આત્મનિર્ભર પુત્રી ડો. રાધિકા પોતાનું ‘શ્રીજી ફિઝિયો ક્લિનિક’ ચલાવતી હતી.