છોટાઉદેપુર: આઉટસોર્સ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટે 1.41 કરોડની સરકારી ગ્રાન્ટની ચોરી કરી, ખોટી સહીઓ કરી પોતાના ખાતામાં ઉતાર્યા
2025-11-22 0 Dailymotion
થોડા સમય પહેલાં જ 21 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું અને હવે ફરી વાસ્મો યુનિટમાંથી આવી ઘટના પ્રકાશમાં આવી છે.