પંચમહાલ: બામરોલી ગામના ગ્રામજનોનું તંત્રને આવેદનપત્ર, જંગલની જમીન કાયદેસર રીતે એલોટમેન્ટ કરી આપવા રજૂઆત
2025-11-22 31 Dailymotion
વર્ષ 1962 પહેલાંથી ખેતી હેઠળ રહેલી જંગલ જમીન કાયદેસર રીતે રેગ્યુલરાઇઝ/એલોટમેન્ટ કરી આપવા માટે સ્થાનિક વહીવટીતંત્રને આવેદનપત્ર આપ્યું હતું.