Surprise Me!

ગોધરામાં BLOએ આપઘાતની ધમકી સાથે વીડિયો વાઈરલ કર્યો, SIRની કામગીરીમાં અધિકારીઓ ત્રાસ આપતા હોવાનો આરોપ

2025-11-22 8 Dailymotion

ગોધરમાં SIRની કામગીરી બજાવતા શિક્ષકે અધિકારી દ્વારા માનસિક ત્રાસ આપવામા આવતો હોવાનો કર્યો છે અને આપઘાતની ચીમકી ઉચ્ચારી છે.

Buy Now on CodeCanyon