અકવાડા થી લઈને અધેવાડાને જોડવાનો મુખ્ય ટીપી સ્કીમના રસ્તાની ઉપર થયેલા દબાણને પગલે વહેલી સવારથી દબાણ હટાવ પ્રક્રિયા હાથ ધરી હતી.