અમદાવાદના શાહેઆલમ દરગાહ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ સુફી સંત હઝરત શાહેઆલમ સરકારના 567માં ઉર્સની ઉજવણી કરવામાં આવી છે.