સુરેન્દ્રનગરમાં 4 દિવસ પાણી કાપ, ધોળીધજા ડેમમાં રીપેરિંગ કામથી 100 ગામોને પાણી સપ્લાય બંધ રહેશે
2025-11-23 2 Dailymotion
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકાના લગભગ 100 ગામોમાં આગામી તારીખ 2 ડિસેમ્બર થી 5 ડિસેમ્બર સુધી પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવશે.