સચિન વિસ્તારમાં આવેલી ઇકો ડાયમંડ પાર્ક નજીક એક અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં 4 વર્ષના બાળક પર એક શ્વાને અચાનક જીવલેણ હુમલો કર્યો.