Surprise Me!

નવસારીના કાછીયાવાડી 3 દિવસથી આંટાફેરા કરતો દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો

2025-11-23 0 Dailymotion

આ ઘટના અંગે ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં સ્થળ પર પાંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Buy Now on CodeCanyon