Surprise Me!

જીગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારવાના નિવેદનથી પોલીસ પરિવારોમાં ભારે રોષ, પાલનપુરમાં પોલીસ પરિવારોના ધરણાં

2025-11-24 7 Dailymotion

થરાદ ખાતે જન આક્રોશ યાત્રા દરમિયાન જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈને પોલીસ પરિવારો આક્રોશિત બન્યા અને જાહેર માર્ગ પર ધરણાં પર બેસી ગયા હતા.

Buy Now on CodeCanyon