મૃતકના ઘરમાં ટેબલ પર હાથ પર ઇન્જેક્શન, સોયના નિશાન અને સોનાના દાગીના ગાયબ હોવાથી પોલીસે હત્યા થઈ હોવાની શંકા સાથે તપાસ શરૂ કરી હતી.