Surprise Me!

દાહોદ પોલીસની મોટી કાર્યવાહી, એક જ દિવસમાં ત્રણ ટ્રકમાંથી બે કરોડથી વધુનો દારૂ ઝડપ્યો

2025-11-24 29 Dailymotion

દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે, જેને પગલે બૂટલેગરો બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ દાહોદ જિલ્લામાંથી પસાર કરી ગુજરાતમાં ઘુસાડતા હોય છે.

Buy Now on CodeCanyon